Cement Industry Updates: સિમેન્ટ વેચતી કંપની IPO લાવવાની તૈયારી કરી રહી છે, શેર 18% વધ્યા

Cement Industry Updates: આજે આપણે આ લેખ દ્વારા શિવા સિમેન્ટના શેરમાં તાજેતરમાં થયેલા 18.5% ના ઉછાળા વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું આ શેર એ મુખ્ય કંપની જેએસડબલ્યુ સિમેન્ટ દ્વારા આગામી આઇપીઓને દ્વારા આભારી છે અને સંભવિત રૂપિયા 6000 કરોડ રૂપિયાનું  આઇપીઓ બજારમાં લોન્ચ થવાના ચર્ચામાં છે.

શેરબજારના નોંધપાત્ર વિકાસમાં શિવ સિમેન્ટના  શેર બજાર ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો આપણે આ લેખ દ્વારા શિવા સિમેન્ટ શેર વિશેની સંપૂર્ણ માહિતી મેળવીએ.

શિવા સિમેન્ટના શહેરમાં વધારો કેમ જોવા મળ્યો (Cement Industry Updates)

આજે શેર માર્કેટમાં સેવા સિમેન્ટના શેરમાં 18.5 ટકાનો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે જેનું મુખ્ય કારણ એ જે એસ ડબલ્યુ સિમેન્ટ તરફથી બજારમાં  આવવાના આઇપીઓની જાહેરાતના કારણે જોવા મળી રહ્યો છે.

6,000 કરોડ રૂપિયાનો આપ્યો

JSW સિમેન્ટ આઇપીઓ એ બજારમાં લોન્ચ થવાની તૈયારીમાં છે તેનું સંભવિત મૂલ્યો 6000 કરોડ રૂપિયાનું આંકવામાં આવે છે અને આ કંપની દ્વારા એકત્રક કરવામાં આવેલા ભંડોળ તેમની વ્યુહ રચનાઓને પણ બળ આપવામાં આવે છે.

 શા માટે કંપની  6000 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે

મની કંટ્રોલના રિપોર્ટ અનુસાર જી એસ ડબલ્યુ સિમેન્ટ એક મહત્વપૂર્ણ સિમેન્ટ ઉદ્યોગમાં ચાલતી કંપની છે આ કંપનીએ ઓગસ્ટ 2021 પછી કોઈપણ સિમેન્ટ કંપનીનો આઇપીઓ લોન્ચ થયો નથી તેવામાં છેલ્લો આઈપીઓ એ માર્કેટમાં નુવોવો વિસ્ટાસનો હતો, જેઆઈપીઓ બજારમાં સફળતાપૂર્વક 5000 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.

Read More: Adani ગ્રુપ નો નવો એક IPO આવી રહ્યો છે ! કમાણી કરવાની મોટી તક આવી રહી છે છોડશો નહીં

સ્ટોક પર્ફોર્મન્સ અને વર્તમાન ભાવની સ્થિતિ

ગુરુવારે તાજેતરના બજાર બંધ મુજબ બીએસસી પર ની કિંમત 58.99 રૂપિયા હતી જે છેલ્લા છ મહિનાના કંપનીના શેર ભાવમાં પ્રસંસનીય ઉછાળો જોવા મળે છે આમ લાંબાગાળાના રોકાણ કરવા માટે એક વર્ષ સુધી સ્ટોપ ધરાવતા લોકો એ 3% સુધીનો નફો મેળવ્યો છે.

આ શેરમાં માર્કેટ મેટ્રિક્સ અને સાવચેતી

શિવ સિમેન્ટની 52-સપ્તાહની ઊંચી સપાટી રૂ. 64.80 પ્રતિ શેર છે, જે અનુરૂપ નીચી રૂ. 41 પ્રતિ શેર છે. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન હાલમાં રૂ. 1150.31 કરોડ છે. એ નોંધવું જરૂરી છે કે આ માહિતીનો હેતુ રોકાણની સલાહ તરીકે નથી, કારણ કે શેરબજાર સ્વાભાવિક રીતે જોખમો વહન કરે છે. કોઈપણ રોકાણના નિર્ણયો લેતા પહેલા વ્યક્તિઓને નિષ્ણાતનું માર્ગદર્શન લેવાની સલાહ આપવામાં આવે છે.

 JSW સિમેન્ટ ની નજીકની કંપની એટલે કે સેવા સિમેન્ટ કે શેરબજારમાં ipl લોન્ચ થવા જઈ રહ્યો છે જે રોકાણકારો અને ઉદ્યોગોના ઉત્સાહી વિકાસને રાહ જુએ છે,  જો તમને આ લેખ ગમ્યો હોય તો તમે તમારા મિત્ર સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને અમને સપોર્ટ કરો.

Read More:

Leave a Comment

શાહરૂખ ખાનની ‘ડંકી’ બોક્સ ઓફિસ પર ‘પઠાણ’ અને ‘જવાન’ને પછાડશે! કરોડો ના કૌભાંડ ને ખુલ્લો પાડયો Sandeep Maheshwari એ… ગૂગલ યર ઇન સર્ચ 2023: કિયારા અડવાણી સૌથી આગળ Rs.10,999 માં 50MP ના કેમેરા વાળો ફોન પૈસા રાખો તૈયાર! Doms IPO કરી શકે છે તમારા પૈસા ડબલ