Multibagger Stock Split: 1 વર્ષમાં 225% વળતર, હવે શેરને ટુકડાઓમાં વહેંચી શકાશે, આ દિવસે લેવાશે નિર્ણય

Multibagger Stock Split: આ શેરએતો માર્કેટમાં ધૂમ મચાવી દીધી છે, માત્ર એક વર્ષના ગાળામાં નોંધપાત્ર વધારા સાથે રોકાણ કરતા લોકોને 255% નું જોરદાર વરતળ આપ્યું છે. ચાલો મિત્રો તો આજે આપણે દ્વારા ઓકે પ્લે ઇન્ડિયા લિમિટેડ (OK Play India Ltd) નામના શેર વિશેની સંપૂર્ણ માહિતી જાણવા જઈ રહ્યા છીએ.

આ કંપની દ્વારા તાજેતરમાં એક નોંધપાત્ર વિકાસની જાહેરત કરવામાં આવેલી છે જેમાં શેરનું વિભાજન એટલે કે સ્ટોક સ્લીપ એ 30 જાન્યુઆરી 2024 ના રોજ વજાવવામાં આવશે જેમાં સ્ટોક વિભાજન વિશે ચર્ચા કરવામાં આવશે.

ઓકે પ્લે ઇન્ડિયા લિમિટેડ મલ્ટી બેગર સ્ટોક વિશેની માહિતી

માર્કેટમાં ધૂમ મચાવેલા ઓકે પ્લે ઇન્ડિયા લિમિટેડ કંપની છેલ્લા ઘણા વર્ષોમાં સારો એવો વળતર આપ્યું છે આ શેરનો ભાવ ₹46.50 રૂપિયાથી 150 રૂપિયા સુધી વધ્યા છે પાછો વધારો જોવા મળ્યો છે એ પણ નોંધનીય છે કે 150.90 ની ટોચ પહોંચીને 5% ની ઉપલી સર્કિટ પણ જોવા મળી છે.

Read More: આવો મૌકો છોડશો નહીં !! 7 મહિના માં થશે 500 ગણો આ શેર, 300 શેર લઈ ને એક વર્ષ માં કમાઓ એક કરોડ રૂપિયા

OK Play India Ltd શેર વિશે શું અપેક્ષા રાખી શકાય છે

આ શેર દ્વારા બૉર્ડ મીટીંગ ની જાહેરાત દ્વારા રોકાણકારોએ કંપનીના શેરના સ્ટોક સ્પ્લીટ વિશે ઉત્સાહિત છે અને શું આ શેરમાં સ્ટોક થશે કે નહીં, તે જાણવા માટે આ શેરધારકો ખૂબ જ ઉત્સાહિત છે.

તાજેતરમાં આ શેરમાં 11 ટકાનો ઘટાડો જોવા મળ્યો

આ શેર વિશે આપણે અગાઉની સફળતા મુજબ ઓકે પ્લે ઇન્ડિયા મલ્ટિપલ સ્ટોકમાં છેલ્લા મહિનામાં 11% નો ઘટાડો જોવા મળ્યો છે જેમ જ છ મહિના પહેલા આ સ્ટોક 123.50 રૂપિયા પર હતો જે આંકડો વધીને આજે 150 રૂપિયા થઈ ગયો છે આ સમયગાળા દરમિયાન જોવામાં આવે તો આ સ્ટોક ૨૦ ટકા જેટલો વધારો દર્શાવે છે.

ઓકે પ્લે ઇન્ડિયા લિમિટેડ સ્ટોક વિશેની માહિતી

આ શેર એ પાછલા એક વર્ષમાં ખુબ જ સારો એવો વધારો જોવા મળ્યો છે જે 255 ટકા જેટલો છે આ કંપનીની 52 અઠવાડિયાની ઉંચી સપાટી એ 184.40 પ્રતિ શેર જોવા મળી છે અને સૌથી નીચેની સપાટીએ 44.20 રૂપિયા પ્રતિ શેર જોવા મળી છે અને માર્કેટ કેપીટલાઇઝ મુજબ આ જ આ શેર એ 399.48 કરોડનું છે.

Read More: Adani ગ્રુપ નો નવો એક IPO આવી રહ્યો છે ! કમાણી કરવાની મોટી તક આવી રહી છે છોડશો નહીં

Leave a Comment

શાહરૂખ ખાનની ‘ડંકી’ બોક્સ ઓફિસ પર ‘પઠાણ’ અને ‘જવાન’ને પછાડશે! કરોડો ના કૌભાંડ ને ખુલ્લો પાડયો Sandeep Maheshwari એ… ગૂગલ યર ઇન સર્ચ 2023: કિયારા અડવાણી સૌથી આગળ Rs.10,999 માં 50MP ના કેમેરા વાળો ફોન પૈસા રાખો તૈયાર! Doms IPO કરી શકે છે તમારા પૈસા ડબલ