શાહરૂખ ખાનની ડંકી મૂવી વિશે જાણવા જેવી ૧૦ બાબતો

ડંકીશાહરૂખ ખાનની આગામી ફિલ્મ છે 

આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર હિરાણીએ કર્યું છે 

ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે તાપસી પન્નુ અને વિકી કૌશલ પણ મુખ્ય ભૂમિકામાં છે.

આ એક કોમેડી-ડ્રામા  ફિલ્મ છે.  

ફિલ્મનું શૂટિંગ યુરોપ અને ભારતમાં થયું છે.

ફિલ્મનું ટ્રેલર દર્શકો ને ખુજ જ ગમી રહ્યું છે 

ફિલ્મ 21 December 2023ના રોજ રિલીઝ થવાની છે.

ફિલ્મને ટ્રેડ એનાલિસ્ટ્સ દ્વારા બ્લોકબસ્ટર હિટ માનવામાં આવે છે.

 શું તમે ડંકી જોવા માટે ઉત્સાહિત છો?

ગૂગલ યર ઇન સર્ચ 2023: કિયારા અડવાણી સૌથી આગળ