Ram Mandir Free Prasad: હવે તમે ઘરે બેઠા અયોધ્યા રામમંદિરમાંથી ફ્રી પ્રસાદ મંગાવી શકો છો

Ayodhya Ram Mandir Free Prasad Online: રામ ભગવાનના ભક્તો માટે ખુશ ખબર! અયોધ્યા થી રામ ભગવાનનો પ્રસાદ તમે ઘરે બેઠા મેળવી શકો છો ચાલો આપણે આ લેખ દ્વારા તમે ઘરે બેઠા તમારા ઘરે અયોધ્યાથી શ્રીરામ ભગવાનનો પ્રસાદ કેવી રીતે મેળવી શકો છો તે વિશે વાત કરીએ.

ઘરે પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રસાદ (Ram Mandir Free Prasad)

આજે રામ મંદિરના અભિષેકના સમારોએ એ બધા જ રામભક્તોનું જાન ખેંચ્યું છે 22મી જાન્યુઆરીએ ઐતિહાસિક દિવસ હશે,  આ દિવસે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને ઐતિહાસિક સ્થળનો ભાગ બનતા રામ ભગવાનના ભક્તો અયોધ્યા પહોંચી શકતા નથી તેવા ભક્તો માટે એક ખાસ વ્યવસ્થા શરૂ કરવામાં આવેલી છે આ વ્યવસ્થા હેઠળ તમે ઘરે બેસીને રામલલાના જીવનની પૂજા માટેનો પ્રસાદ ઓર્ડર કરી શકો છો.

વેબસાઈટkhadiorganic.com
પ્રસાદ ચાર્જ₹51 (હોમ ડિલિવરી)
મફત વિતરણતમારા શહેરમાં ઉપલબ્ધ છે
બુકિંગ પ્રક્રિયાવેબસાઇટ પર વિગતો ભરો

ખાદી ઓર્ગેનિકમાંથી પ્રસાદ બુકિંગ

તમે તમારા મોબાઈલ દ્વારા ખાલી ઓર્ગેનિક વેબસાઈટ ની મુલાકાત લઈને  ઓનલાઇન રામ ભગવાનના પ્રસાદ માટે ઓર્ડર કરી શકો છો. ડ્રિલમેપ્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની આ વેબસાઈટ વિદેશમાં ભારતમાં બનેલા ઓર્ગેનિક ઉત્પાદનોનું પણ વેચાણ કરે છે.

પ્રસાદ બુકિંગ કરવાની માટેની પ્રક્રિયા

રામ ભગવાનનો પ્રસાદ બુક કરવા માટે સૌપ્રથમ તમારે આ વેબસાઈટ પર જવું પડશે ત્યાં તમારે ફ્રી પ્રસાદ વિકલ્પ પર પસંદ કરીને પૂછવામાં આવતી વિગતો દાખલ કરવાની રહેશે ત્યારબાદ તમને ત્યાં 51 રૂપિયા ડિલિવરી ચાર્જ તરીકે ચાર્જ કરવામાં આવશે જે પણ વ્યક્તિ આ 51 રૂપિયા ડિલિવરી ચાર્જ દેવા ઇચ્છતા નથી તે લોકો તમારા શહેરમાં રહેલા મફત વિતરણ કેન્દ્ર પર જઈને રામ ભગવાનનો પ્રસાદનો લાહો ઉઠાવી શકે છે.

2 thoughts on “Ram Mandir Free Prasad: હવે તમે ઘરે બેઠા અયોધ્યા રામમંદિરમાંથી ફ્રી પ્રસાદ મંગાવી શકો છો”

Leave a Comment

શાહરૂખ ખાનની ‘ડંકી’ બોક્સ ઓફિસ પર ‘પઠાણ’ અને ‘જવાન’ને પછાડશે! કરોડો ના કૌભાંડ ને ખુલ્લો પાડયો Sandeep Maheshwari એ… ગૂગલ યર ઇન સર્ચ 2023: કિયારા અડવાણી સૌથી આગળ Rs.10,999 માં 50MP ના કેમેરા વાળો ફોન પૈસા રાખો તૈયાર! Doms IPO કરી શકે છે તમારા પૈસા ડબલ